www.VankarSamaj.com
The Site
Our Society
Our Institutions
Our People
Quotes
Gallary
Matrimonial
Acknowledgements
Contact Us

આપણા પ્રગતિશીલ વણકરસમાજની વિશ્ર્વને ઓળખ કરાવવા, સમાજના વિચારોને વાચા આપવા તેમજ આપણા સમગ્ર જ્ઞાતિમિત્રોને વણકરસમાજની વિવિધ બાબતોથી માહિતિગાર કરી સમાજનો વિકાસ સાધવાના પ્રયત્નરુપે ઇન્ટરનેટ જેવા માહિતિના શકિતશાળી માધ્યમ વડે અમારી વેબસાઇટ www.VankarSamaj.com ની શરુઆત કરીએ છીએ અને આ યાદગાર પ્રસંગે અમારા પ્રયત્નોમાં અને અમારી આ વેબસાઇટ www.VankarSamaj.com ના સજૅનમાં મદદરુપ બનેલ સવૅ લોકોનો હદયથી આભાર પ્રગટ કરીએ છીએ.

જો કે હજુ ઘણુ બધુ કરવાનુ બાકી છે. વેબસાઇટના ઘણા વિભાગો તૈયાર થઇ રહ્યા છે. www.VankarSamaj.com ની આ વામન શરુઆત છે અને અમોને વિશ્ર્વાસ છે કે આપણા વણકરસમાજના ભાઇઓની મદદથી અમો આપણા વણકરસમાજમાં માહિતિની ક્રાંતિ લાવવાના અમારા વિરાટ ધ્યેયમા સફળ થઇશુ અને આપણા વણકરસમાજને પ્રગતિ અને વિકાસની ચરમસીમા લઇ જઇશુ. આપના સાથ સહકારની અપેક્ષા સાથે.: The team of www.VankarSamaj.com


Terms and Conditions | Privacy Policy
કોર્ડિનેટરઃ શ્રી મિતેશભાઇ ચાવડા (ફોનઃ +૯૧૯૮૯૮૦૨૩૬૦૦)
By Bharat Dabhi


© Copyright www.VankarSamaj.com